Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ભુતપુર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફિયાને જન્‍મદિન મુબારક

રાજકોટ : રાજયના પુર્વ ગૃહમંત્રી અને ભાજપના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ગોરધનભાઇ પ્રાગજીભાઇ ઝડફીયાનો જન્‍મ ૧૯પ૪ના વર્ષની ર૦ જુને થયેલ. આજે ૬૯માં વર્ષના દ્વારા ટકોરા કર્યા છે. તેઓ મુળ ગારિયાધાર તાબેના સુરનિવાસ ગામના વતની છે. ભુતકાળમાં ઉત્તરપ્રદેશના ભાજપના સહપ્રભારી પણ રહી ચુકયા છે. મો.૯૮રપપ ૦પ૭૭૮, અમદાવાદ

(11:17 am IST)