Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

દ્વારકા પાલિકા પ્રમુખ-રઘુવંશી મહિલા અગ્રણી જ્‍યોતિબેન સામાણીનો જન્‍મદિન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા.૧૮ : દ્ધારકા નગરપાલિકાના પ્રમુખ તેમજ રઘુવંશી મહિલા અગ્રણી જયોતિબેન સામાર્ણીંનો આજે જન્‍મદિવસ છે.

 જયોતિબેન સામાણી દ્ધારકાધીશ ભગવાન ના પરમ ભક્‍ત પણ છે.  રાજાધિરાજ દ્ધારકાધીશ અને જલારામ બાપા સવઁ મનોકામના પુર્ણ કરે તેવી શુભેચ્‍છા પાઠવવામાં આવી છે.  આજે જન્‍મદિન નિમિતે જ્‍યોતિબેન સામાણીના (મો. ૯૪૨૬૯ ૮૮૬૮૧) ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(12:05 pm IST)