Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના ટ્રસ્ટી ભાવેશભાઇ બોરીસાગરનો જન્મદિન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ જુનાગઢના ટ્રસ્ટી અને નિષ્ઠાવાન સભ્ય શ્રી અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જુનાગઢના સભ્ય અને અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલ ભાવેશભાઇ બોરીસાગરના આજે તમને ૩૬ માં વર્ષ પુરા કરીને ૩૭ માં જન્મ દિવસની રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ જુનાગઢ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

જન્મદિન નિમિતે તેમના મો. નં. ૯૭ર૭૩ ૯૮ર૮૬ ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.  

(3:48 pm IST)