Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

સોમનાથ એન્ટરપ્રાઈઝવાળા પરેશ સાવલીયાનો આજે જન્મદિન

રાજકોટઃ મૂળ કમળાપુરના વતની અને નાનપણમાં જ કાંઈક કરી ચુકવાની હામ ધરાવતા પરેશ વલ્લભભાઈ સાવલીયા છેલ્લા ૧૬ વર્ષથી ઈલેકટ્રોનિકસ વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ સોમનાથ એન્ટરપ્રાઈઝના નામથી ઈન્ટેક્ષ કંપનીના ડીસ્ટ્રીબ્યુટર તરીકે આગવું સ્થાન ધરાવે છે. તેના ૩૧માં જન્મદિવસે વેપારીમિત્રો મો.૮૦૦૦૮ ૯૮૭૫૨ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

(3:48 pm IST)