Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

વોર્ડ નં. ૧રનાં બ્રહ્મસમાજ અગ્રણી જીજ્ઞેશભાઇ નો જન્મદિન

રાજકોટ તા. ૪: જાણીતા બ્રહ્મ અગ્રણી શ્રી જીજ્ઞેશભાઇ રાજયગુરૂ આજે તેમના પ્રગતિશીલ ૪ર વર્ષ પુરા કરી યશસ્વી જીવનના ૪૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જીજ્ઞેશભાઇ રાજયગુરૂ જાહેર જીવનમાં ભાજપ સાથે જોડાયેલા વોર્ડ નં. ૧રના સેવાના કાર્યમાં હંમેશા મોખરે રહે છે. આજે જન્મદિને જીજ્ઞેશભાઇ રાજયગુરૂના મો. ૯૭ર૭૯ ૯૮૦૯૯ ઉપર અભિનંદન વર્ષા સ્નેહીજનો, શુભેચ્છકો અને કાર્યકરો દ્વારા થઇ રહી છે. 

(2:49 pm IST)