Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

જેતપુરઃ રીટાયર્ડ ટીડીઓ એસ.જી. ગણાત્રાનો જન્મ દિન

જેતપુર :.. જેતપુરના વતની ધોરાજી તાલુકામાં ડે. ચીટનીસ તથા ટીડીઓ તરીકે ફરજ બજાવનાર એસ. જી. ગણાત્રાનો આજે જન્મ દિવસ છે.

રાજયની પંચાયત સેવામાં ૩૬ વર્ષ ફરજ બજાવી કારકીર્દી બનાવનાર એસ. જી. ગણાત્રા ડેપ્યુટી ચીટનીસની ખાતાકીય પરીક્ષા તેમજ સરદાર પટેલ લોક પ્રસાસન ની વિકાસ સેવા વર્ગ-ર ની પરીક્ષા પાસ કરેલ ધોરાજીમાં ડેપ્યુટી ચીટનીસ તથા ટીડીઓ તરીકે  વિવિધ તબ્બકે યશસ્વી ફરજ બજાવી સરકારની વિકાસ યોજનાના પરીણામ લક્ષી કામગીરી કરેલ. હાલ નિવૃત જીવન જીવે છે. તેના જન્મ દિવસે મો. નં. ૯૪ર૬૬ ૭૭૦૯૪ ઉપર શુભેચ્છાએ પાઠવી રહેલ છે.

(12:46 pm IST)