Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

ધન્ય કાલની ઘડી રળીયામણી.. ડો.દેવેશ જોષીની વર્ષગાંઠની વધામણી

રાજકોટ : શહેરના જુના અને જાણીતા ડો.દેવેશ જોષી (બી.એ.એમ.એસ)નો જન્મ તા. ૫ સપ્ટેમ્બર ૧૯૬૩ના દિવસે થયેલ. આવતીકાલે પ્રભાવી અને સેવાભાવી જીવનના ૫૯માં વર્ષના દ્વારે ટકોરા મારશે. ગાંધીધામ વિસ્તારમાં વર્ષોથી તેઓ કલીનિક ધરાવે છે. પિતાજી સુપ્રસિધ્ધ વૈદ્ય સ્વ.શ્રી ધીરેનભાઇ જોષી પાસેથી તબીબી ક્ષેત્રે સેવાનો વારસો સંભાળીને દીપાવ્યો છે. ડોકટર્સ ફેડરેશન સહિત વિવિધ સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. રાષ્ટ્રવાદની વિચારધારાની રંગે રંગાયેલા છે.

ફોન નં. ૦૨૮૧ ૨૫૭૩૯૩૧

મો. ૯૮૨૪૨ ૩૫૦૨૮ રાજકોટ

(11:38 am IST)