Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ ભરતસિંહ સોલંકીનો જન્‍મ તા. ૨૬ નવેમ્‍બર ૧૯૫૩ ના દિવસે થયેલ. આજે ૭૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બે વખત પ્રદેશ પ્રમુખ, વિધાનસભાના વિપક્ષી ઉપનેતા, કેન્‍દ્રના ઉર્જા અને રેલ રાજ્‍યમંત્રી, કોંગ્રેસના રાષ્‍ટ્રીય મંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે.

મો. ૯૯૨૫૦ ૧૧૩૩૨ અમદાવાદ

(11:43 am IST)