Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પ્રજાપતિ સમાજના સામાજીક કાર્યકર રાજેશભાઇ સવનીયાનો જન્‍મદિન

રાજકોટ તા. ૧૮ : પ્રજાપતિ સમાજના યુવા સામાજીક કાર્યકર રાજેશભાઇ સવનીયાનો આજે જન્‍મ દિવસ છે. જામજોધપુરના જામ સખપુર ગામના વતની અને રાજકોટને કર્મભુમિ બનાવનાર રાજેશભાઇ રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમના સભ્‍ય છે બીઝનેશ નેટવર્ક ઇન્‍ટરનેશનલ, ઉત્‍કર્ષ રાજકોટના વાઇસ પ્રેસીડેન્‍ટ છે. વ્‍યવસાયે સેવન લાયન રીસોર્ટ સાસણના ઓનર છે. તેમના જન્‍મ દિવસ નિમિતે મો.૭૬૦૦૦ ૧૦૧૦૧ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાઓ વર્ષી રહી છે.

(3:53 pm IST)