Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી ડી. એચ. શાહને હેપ્‍પી બર્થ ડે

રાજકોટ : મુખ્‍યમંત્રી કાર્યાલયના ખાસ ફરજ પરના ભુતપૂર્વ અધિકારી ડી. એચ. શાહનો જન્‍મ તા. ૧૬ નવેમ્‍બર ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે, તેઓ મુળ સાબરકાંઠા જિલ્લાના વતની અને ર૦૦૯ ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ વાહન વ્‍યવહાર કમિશનર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી સહિત વિવિધ સ્‍થાનો પર રહી ચૂકયા છે. હાલ સાબરકાંઠાના ડી. ડી. ઓ. છે.

મો. ૯૮રપર ૧રર૧૬ ગાંધીનગર.

(12:05 pm IST)