Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

જસદણના સેવાભાવી ડો. જીજ્ઞેશભાઇ રૂપારેલીયાનો જન્મ દિવસ

જસદણ : સેવાભાવી અને ગરીબ દર્દીઓના હમદર્દી ડો. જીજ્ઞેશભાઇ રૂપારેલીયાનો  આજે જન્મ દિવસ છે.

ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા નગરપાલિકા પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા પૂર્વ પ્રમુખ જીજ્ઞેશભાઇ હિરપરા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઇ રાઠોડ કોર્પોરેટર નરેશભાઇ ચોહલીયા સહિત તેમના મો. ૯૭ર૭૮ ૭૬૧૯૧ ઉપર જન્મ દિનની શુભેચ્છા આપી રહેલ છે.

(11:19 am IST)