Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

માર્કેટ યાર્ડના અશોકભાઇ ધામીનો આજે જન્મદિવસ

૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો

રાજકોટ તા. ૧૬: શહેરના માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના કર્મચારી અશોકભાઇ પુંજાભાઇ ધામીનો આજે જન્મદિવસ છે. તેમણે ૫૩ વર્ષ પુરા કર્યા છે. તેઓ શાકભાજી વિભાગમાં પોતાના સરળ અને મળતાવડા સ્વભાવને કારણે સારી ચાહના ધરાવે છે. શ્રી કૈલાશધારા પાર્ક ઓનર્સ એસોસિએશનમાં ચાર વર્ષથી પ્રમુખ પદે પણ છે. મો. ૯૮૨૫૮ ૮૫૦૮૧ ઉપર મિત્રો-સ્નેહીઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:27 am IST)