Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મહેસુલ વિભાગના ઉપસચિવ એન. વી.જોષીનો જન્મદિન

રાજકોટ : મહેસુલ વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના  અધિકારી ડો. એન. વી. જોષીનો જન્મ તા. ૧૬ મે ૧૯૮૧ ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૩૯ માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. તેઓ એમ. બી.એ. અને પીએચ.ડી. ઇન મેનેજમેન્ટની પદવી ધરાવે છે. ભુતકાળમાં ગાંધીનગરની ઇન્સ્ટીટયુટ ઓફ કો. ઓપરેટીવ મેનેજમેન્ટમાં અધ્યાપક તરીકે સેવા આપી ચૂકયા છે. હાલ મહેસુલ વિભાગમાં જમીન અને જમીન સંપાદન સબંધી કામગીરી તેમના હસ્તક છે. (પ-૧૭) ફોન નં. ૦૭૯ -ર૩રપ૧પ૩૬

મો. ૯૪ર૬૩ ૦૯૯ર૩ ગાંધીનગર

(11:26 am IST)
  • શ્રીલંકામાં ૧૦૦ જેલભેગા : મુસ્લિમો વિરૂધ્ધ ભડકેલ હિંસા હવે કાબુમાં : સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રી કર્ફયુ : મુસ્લિમોની દુકાનો - મસ્જીદો - નિવાસોને સિંહાલીઓએ નિશાન બનાવ્યા access_time 1:22 pm IST

  • પરીણામો પછીના વિજયોત્સવ માટે ભાજપે રોડ-શો કાઢવા તૈયારીઓ શરૂ કરી દીધી છે access_time 4:29 pm IST

  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST