Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

જસદણના વેપારી અગ્રણી સલીમભાઇ દલાલનો આજે જન્મદિવસ

જસદણ : વેપારી આગેવાન અને જસદણ મેમણ જમાતના ભૂતપૂર્વ સેક્રેટરી તેમજ જસદણની મેઇન બજારમાં મોહિન સ્ટોર નામે વેપારી પેઢી ચલાવતા સલીમભાઇ મજીદભાઇ દલાલનો આજે જન્મદિવસ છે. ૧૯૬૮ના રોજ જન્મેલા સલીમભાઇ તેમના યશસ્વી જીવનના ૫૧ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. જન્મદિવસ નિમિત્તે તેમના મો.નં. ૯૩૭૫૭ ૦૦૧૧૪ ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:21 am IST)