Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

નર્મદા વિભાગના નાયબ સચિવ એચ.એ. સંઘરિયાતનો જન્મદિન

રાજકોટઃ. નર્મદા જળ સંશાધન વિભાગમાં નાયબ સચિવ તરીકે કાર્યરત શ્રી એચ.એ. સંઘરિયાતનો જન્મ ૧૯૬૩ના વર્ષની ૧૫ મે એ થયેલ. આજે ૫૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ પુનઃ વસવાટ અને જમીન સંપાદનને લગતી કામગીરી સંભાળી રહ્યા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૬૫૬,

મો. ૯૯૭૮૪ ૦૧૬૭૮ - ગાંધીનગર

(11:13 am IST)
  • જેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST

  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST

  • વડાપ્રધાને તમને કહેલ કે તેઓ પોતે તમારા બધાના ખાતામાં ૧૫ લાખ નાખશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે છે કે તે ચૂંટણી જુમલો હતોઃ શું તમે ફરીથી તેઓ ઉપર ભરોસો કરશો?: પ્રિયંકા તુટી પડયા : ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 4:33 pm IST