Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

અમરેલીના વતની, રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ. જી.ટી. પંડયાનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાત મેડીકલ સર્વીસીઝ કંપનીના મેનેજીંગ ડીરેકટર શ્રી ઘનશ્યામભાઈ પંડયાનો જન્મ ૧૯૭૨ના વર્ષની ૧૫ મે એ થયેલ. આજે ગૌરવવંતા જીવનના ૪૮માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

મૂળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સનાવિયા ગામના વતની શ્રી જી.ટી. પંડયા ૨૦૧૦ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ જી.એમ.ડી.સી.માં સિનિયર મેનેજર, રાજ્યમાં નાયબ ઉદ્યોગ કમિશનર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. સરકારે તેમને હમણા જ ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ તરીકેનો વધારાનો હવાલો સોંપ્યો છે. વધે તેમની નામના, એવી જન્મદિનની શુભકામના.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૭૬૭,  મો. ૯૯૭૮૪ ૭૫૨૩૦ - ગાંધીનગર

(11:13 am IST)
  • અમદાવાદના શાહીબાગમાં રખડતા ઢોરને લઇ પોલીસનું કડક વલણઃ પોલીસે ઢોરના માલીકોની ધરપકડ કરીઃ જાહેર રોડ ખુલ્લા ઢોર મુકવા બદલ નોંધાયો ગુનો access_time 3:21 pm IST

  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST

  • જેટ એરવેઝ ખરીદી લેવા હિન્દુની ગ્રુપ આતરઃ જેટના પાર્ટનર નરેશ ગોયલની મંજુરી માંગી access_time 4:27 pm IST