Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

માંડવીચોક દેરાસરના પ્રમુખ જીતુભાઈ ચાવાળાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ૧૯૩ વર્ષ પ્રાચીન તીર્થ રાજકોટ જૈન તપગચ્છ સંઘ માંડવીચોક દેરાસર, મણીયાર દેરાસર, શ્રી જાગનાથ દેરાસર તથા પટણી દેરાસર, જૈન ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ચેરમેન, રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ , સેક્રટરી તથા સહસેક્રેટરી તથા શ્રી મહાજનની પાંજરાપોળના સલાહકાર શ્રી જીતુભાઈ ચાવાળાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૭ વર્ષ પુરા કરી ૬૮ વર્ષમાં કરી રહ્યા છે. ભાજપના કારોબારી સભ્ય એવા જીતુભાઈને રાજકોટના તમામ જૈન સંઘના પ્રતિનિધી, રાજકીય આગેવાનો તથા વિવિધ સમાજના આગેવાનોએ શુભેચ્છા પાઠવી છે.(મો.૯૪૨૭૨ ૧૪૭૧૦)

(3:25 pm IST)