Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ગોંડલ લુહાર સમાજના અગ્રણી રાજુભાઇ પિત્રોડાનો જન્મદિન

ધોરાજી : ગોંડલ લુહાર સમાજના અગ્રણી અને જે.પી. પિત્રોડા સુરેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના મંત્રી તેમજ દેવતણખીધામ મજેવડી દેવતણખી ધામ બોખીરા વિવિધ સામાજિક સંસ્થાઓના હોદેદાર અને સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ રાજુભાઇ પ્રભુદાસભાઇ પિત્રોડાનો આજે જન્મદિવસ છે. જન્મદિવસે તેમના મોબાઇલ નંબર ૯૮રપ૦ ૭૮૯૭૬ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:42 am IST)