Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

આટકોટના બધાભાઇ દાફડાનો જન્મ દિન

જસદણ તા ૧૦ : આટકોટના નિવૃત આચાર્ય બધાભાઇ વીરાભાઇ દાફડા (મો. ૯૯૭૯૬ ૬૪૨૦૫) પોતાની જીવનયાત્રાના ૮૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મિત્રો શુભેચ્છકો દ્વારા શુભેચ્છા મળી રહી છે.

(11:19 am IST)