Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

વોર્ડ નં. ૬ ના યુવા ભાજપ પ્રમુખ મિલન લીંબાસીયાનો જન્મ દિવસ

રાજકોટ : વોર્ડ નં. ૬ યુવા ભાજપ પ્રમુખ અને યુવા અગ્રણી મિલનભાઇ લીંબાસીયાનો આજે જન્મ દિવસ છે. તેઓએ યશસ્વી જીવનના રપમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આજે તેઓના જન્મ દિવસે મીત્રો-શુભેચ્છકો, રાજકીય અગ્રણીઓ (મો. ૭૯૯૦ર ૦૩ર૩ર, ૮૪૬૦૬ ૧૧રપર) પર  શુભેચ્છા વર્ષા વરસાવી રહ્યા છે. મળતાવડા સ્વભાવના કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા મિલનભાઇને જન્મ દિવસની શુભેચ્છા

(3:42 pm IST)