Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

વિભાવરીબેન દવેનો જન્મદિન,વડાપ્રધાન-મુખ્યમંત્રીની શુભેચ્છા

રાજકોટ : ભાવનગરના ભાજપના ધારાસભ્ય અને રાજયના રાજય કક્ષાના શિક્ષણ તથા મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે (મો. નં. ૯૯૭૮પ  પપ૮૮૮) નો આજે ૯ મે એ જન્મ દિન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તેમને પુષ્પગુચ્છ આપી શુભકામના વ્યકત કરી હતી.

(3:41 pm IST)
  • નરેન્દ્રભાઇ આજે ચંદોલી ખાતેની રેલીમાં આકરા અંદાજમાં જોવા મળ્યા હતાઃ તેમણે કહયું કે ગત ચુંટણીમાં : ૮-૧૦-૨૦-૨૨ કે ૩૦-૩૫ બેઠકો મેળવનારાઓ આ દેશમાં વડાપ્રધાન બનવાના સપના જોઇ રહયા છેઃ પણ દેશ આખો એકી અવાજે કહી રહયો છે ' ફીર એક બાર મોદી સરકાર' access_time 4:32 pm IST

  • જેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST

  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST