Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

યુવા એડવોકેટ હરેશ લાવડીયાનો જન્મ દિવસ : ૨૭ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૯ :  મુળ મોટા દડવાના અને રાજકોટમાં વકિલાત શરૂ કરી રેવન્યુ ક્ષેત્રે ઝળહળતી કારકીર્દી બનાવનાર યુવા એડવોકેટ હરેશ બી. લાવડીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ જસદણ તાલુકા યુવા ભાજપ સંગઠનમંત્રી તરીકે તેમજ યાદવ મહાસભા અને આહીર સ્ટુડન્ટ વેલ્ફેર ગ્રુપ સહીત અનેક સમાજ સેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ ધરાવતા એડવોકેટ હરેશ લાવડીયા (મો.૭૮૭૮૫ ૫૧૪૫૬) ને સફળ જીવનના ૨૭ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:31 am IST)