Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

એડવોકેટ હિમાંશુ શીશાંગિયાનો જન્મદિનઃ ઝગમગતી કારકીર્દિ

રાજકોટઃ જાણીતા યુવા એડવોકેટ હેમાંશુ શીશાંગીયાને જન્મદિનની વધામણી.. આજે એના માટે વિશેષ યાદગાર દિવસ ઉગ્યો છે. જન્મ ૮ મે ૨૦૮૧ના રોજ થયેલ છે. આજે ચમકતા દમકતા જીવનના છત્રીસ વર્ષના દ્વારે ટકોરા મારતા મો.૯૮૨૫૮ ૭૭૩૩૧ ઉપર શુભેચ્છા મુશળધાર વરસી રહી છે.

રેવન્યુ વકીલાત ક્ષેત્રે અનોખુ વ્યકિતત્વ ધરાવતા શ્રી હેમાંશુભાઇ શીશાંગીયાએ પુરૂષાર્થની પ્રારબ્ધ અને પ્રગતિની કેડી કંડારી ટુંકાગાળામાં સ્વર્ણિમ સફળતા મેળવી છે.

ઓફિસઃ ૨-શિવધારા એપાર્ટમેન્ટ અતિથિ ચોક, પંચવટી ટાવર સામે, પંચવટી મેઇન રોડ, રાજકોટ

(11:39 am IST)