Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ધોરાજી ભાજપના અગ્રણી જયસુખભાઇ ઠેસીયાનો જન્મદિવસ

ધોરાજી તા.૮: ભાજપના અગ્રણી જયસુખભાઇ ઠેસીયાનો આજે જન્મદિવસ છે

તેઓનો ૧૯૬૫માં જન્મ થયેલો આજે ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જયસુખભાઇ ધરજીયા ૧૫ વર્ષ સુધી નગરપાલિકાની અંદર સદસ્ય રહ્યા સાત વર્ષ સુધી ધોરાજી શહેર ભાજપના મહામંત્રી તરીકે સેવા બજાવી ૨૦૦૯માં પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને મિત્રો સગા સંબંધીઓ રાજકીય ક્ષેત્રના વિવિધ અગ્રણીઓ તેમના મો.૯૮૨૫૨ ૨૧૯૦૩ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:38 am IST)
  • તૈયાર થઇ ગયેલ મકાનો ઉપર ઉંચી માત્રાનો જીએસટી વસુલવામાં આવશેઃ સીબીઆઇની જાહેરાત access_time 4:28 pm IST

  • નરેન્દ્રભાઇ આજે ચંદોલી ખાતેની રેલીમાં આકરા અંદાજમાં જોવા મળ્યા હતાઃ તેમણે કહયું કે ગત ચુંટણીમાં : ૮-૧૦-૨૦-૨૨ કે ૩૦-૩૫ બેઠકો મેળવનારાઓ આ દેશમાં વડાપ્રધાન બનવાના સપના જોઇ રહયા છેઃ પણ દેશ આખો એકી અવાજે કહી રહયો છે ' ફીર એક બાર મોદી સરકાર' access_time 4:32 pm IST

  • વડાપ્રધાને તમને કહેલ કે તેઓ પોતે તમારા બધાના ખાતામાં ૧૫ લાખ નાખશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે છે કે તે ચૂંટણી જુમલો હતોઃ શું તમે ફરીથી તેઓ ઉપર ભરોસો કરશો?: પ્રિયંકા તુટી પડયા : ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 4:33 pm IST