Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

દાહોદના નિવાસી અધિક કલેકટર એમ.જે. દવેને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ. દાહોદના નિવાસી અધિક કલેકટર શ્રી એમ.જે. દવેનો જન્મ તા. ૮ મે ૧૯૬૮ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ લીંબડીના વતની છે. અગાઉ ધોળકા, ધંધુકા, જૂનાગઢમાં પ્રાંત અધિકારી, રાજકોટમાં મધ્યાહન ભોજન યોજનાના ડે. કલેકટર, કચ્છમાં આર.ડી.સી., પાટણ અને વડોદરામાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૨૩૪

મો. ૯૯૭૮૪ ૦૫૧૭૯ - દાહોદ

(11:37 am IST)