Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

૭૦માં વર્ષના દરવાજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહના ટકોરા

રાજકોટઃ. ગુજરાતના શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ વગેરે વિભાગોના કેબીનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ મનુભા ચૂડાસમાનો જન્મ તા. ૮ મે ૧૯૫૦ના દિવસે થયેલ. આજે ૭૦માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. ગોંડલ પાસેનું ઉમવાડા ગામ તેમની જન્મભૂમિ છે. એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. અગાઉ આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભાજપ સંગઠનમાં અમદાવાદ જિલ્લા  પ્રમુખ સહિત વિવિધ  પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૩૮૦૭૬

મો. ૯૯૦૯૦ ૧૮૩૦૩ - ગાંધીનગર

(9:52 am IST)