Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

વાવડીના રાજદિપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

રાજકોટઃ વાવડી (રાજકોટ)ના વતની અને સામાજીક, ધાર્મિક, સહકારી તેમજ રાજકિય ક્ષેત્રે બહોળુ મિત્ર વર્તુળ ધરાવતાં રાજદિપસિંહ એમ. જાડેજાનો આજે ૩૭મો જન્મદિવસ છે. તેમને મો. ૯૯૭૮૫ ૦૦૭૦૦ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

 

(12:03 pm IST)
  • વેનેઝુએલા જતી તમામ ફલાઈટો અમેરિકાએ રદ્દ કરી : સલામતી અને સિકયુરીટી કારણોસર વેનેઝુએલા જતી તમામ વિમાની ઉડ્ડયનો અમેરિકાએ રદ્દ કર્યા છે : વેનેઝુએલામાં ભારે રાજકીય અફરાતફરી પ્રવર્તે છે અને સતત તનાવ વધતો જાય છે ઉપરાંત રાજકીય અસ્થિરતા સર્જાયેલ છે. access_time 3:49 pm IST

  • ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નવું પૂતળું બનાવી આપવાની નરેન્દ્રભાઇની જાહેરાત મમતાએ ફગાવી દીધી : અમારે કોઇ મદદ જોઇતી નથી : તમે (ભાજપ) લોકોએ જ પૂતળું તોડ્યું છે : ભાજપે આ કર્યું છે તે વાત બંગાળની પ્રજા કયારેય ભૂલશે નહિ : મમતા દીદી આક્રમૂક મૂડમાં access_time 4:30 pm IST

  • તૈયાર થઇ ગયેલ મકાનો ઉપર ઉંચી માત્રાનો જીએસટી વસુલવામાં આવશેઃ સીબીઆઇની જાહેરાત access_time 4:28 pm IST