Gujarati News

Gujarati News

News of Thursday, 21st September 2023

કેન્‍દ્રના મહિલા બાળ કલ્‍યાણ મંત્રી ડો. મહેન્‍દ્ર મુંજપરાનો જન્‍મદિન

રાજકોટ : સુરેન્‍દ્રનગર સંસદીય મતક્ષેત્રના ભાજપના સભ્‍ય અને કેન્‍દ્રના મહિલા બાળ કલ્‍યાણ રાજ્‍યમંત્રી ડો. મહેન્‍દ્ર કે. મુંજપરાનો જન્‍મ ૧૯૬૮ ના વર્ષની તા. ૨૧ સપ્‍ટેમ્‍બરે થયેલ. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ કન્‍સલ્‍ટન્‍ટ ફીજીશ્‍યન અને કાર્ડીયોલોજીસ્‍ટ તરીકે કાર્યરત છે. લોકસભાની આરોગ્‍ય સમિતિના સભ્‍ય છે. સુરેન્‍દ્રનગર લાયન્‍સ કલબ, વેલનાથ યુવક મંડળ, ઇન્‍ડીયન મેડીકલ એસો. રોટરી કલબ વગેરે સંસ્‍થાઓમાં તેમનું યોગદાન છે.

મો. ૯૪૨૬૨ ૪૫૨૪૩ સુરેન્‍દ્રનગર

(5:03 pm IST)