Gujarati News

Gujarati News

News of Thursday, 21st September 2023

અમરેલી એસ.ટી. મજુર મહાજન યુનિયનના અગ્રણી પ્રશાંતભાઇ જોશીનો જન્‍મદિન

અમરેલી, તા.૨૧: અમરેલી ડેપોમાં ફરજ બજાવતા અને એસ. ટી. મજૂર મહાજન યુનિયનનાં આગેવાન પ્રશાંતભાઈ જોષીનો આજે જન્‍મ દિવસ છે. તેઓનો ૫૩માં વર્ષમાં પ્રવેશ થયો છે ત્‍યારે એસ.ટી.યુનિયનનાં આગેવાનો, કર્મચારીઓ, બ્રહ્મસમાજ, મિત્રમંડળ અને સગાતોહીઓ દ્રારા શુભેચ્‍છા પાઠવી છે. તેમનો મોબાઈલ નંબર ૬૩૫૧૦૧૦૨૭૭ છે

(2:33 pm IST)