Gujarati News

Gujarati News

News of Wednesday, 20th September 2023

આઈએસટીડી રાજકોટ ચેપ્‍ટરના ચેરમેન ચેતન ભોજાણીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ઈન્‍ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ (આઈએસટીડી) રાજકોટ ચેપ્‍ટરના ચેરમેન અને નેશનલ કાઉન્‍સિલ મેમ્‍બર અને જાણીતા મેનેજમેન્‍ટ નિષ્‍ણાત શ્રી ચેતન ભોજાણીનો જન્‍મદિવસ છે. તેઓ એડવેલ્‍યુ ગ્રુપના ડિરેકટર, એલાયન્‍સ ફોર ઈન્‍ટેગ્રિટી, જર્મનીના ગ્‍લોબલ સ્‍ટીઅરિંગ કમિટી મેમ્‍બર અને સૌરાષ્‍ટ્ર કચ્‍છ એચઆરફોરમના સેક્રેટરી છે તથા ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રી અને વિવિધ સંસ્‍થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલ છે. મો.૯૪૨૮૨ ૦૨૨૬૩

(5:48 pm IST)