Gujarati News

Gujarati News

News of Wednesday, 20th September 2023

ગુજરાતના પૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના ભૂતપૂર્વ મહેસુલ પ્રધાનશ્રી કૌશિક પટેલનો જન્‍મ તા.ર૦ સપ્‍ટેમ્‍બરના ૧૯પ૪ના દિવસે થયેલ આજે ગૌરવવંતા જીવનમાં ૭૦માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ સંગઠન ક્ષેત્રે પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રી વગેરે પદ પર રહી ચુકયા છે. અગાઉ શહેરી વિકાસ, ઉર્જા વગેરે વિભાગના કેબીનેટ મંત્રી તરીકે પણ કામગીરીનો અનુભવ ધરાવે છે. દાયકાઓથી જાહેર જીવનમાં સક્રિય છે. તેમના કાર્યકાળમાં મહેસુલી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી આધારીત પ્રજાલક્ષી ઘરખમ સુધારા થયા હતા. મો.નં.૯૮૯૮૦ ૦૦૦૯૮  અને ૯૮૯૮૦ ૦૦૦૯૯ - ગાંધીનગર

(5:48 pm IST)