Gujarati News

Gujarati News

News of Wednesday, 20th September 2023

કોટડાસાંગાણી તાલુકાના યુવા પત્રકાર પરવેજ બાંગાનો જન્મદિવસ

કોટડાસાંગાણી તા.ર૦ : તાલુકાના અકિલાના પત્રકાર  તેમજ એલ.આઇ.સી. ઇન્ડીયાના સતત કરોડપતિ એજન્ટ અને કોટડાસાંગાણી માર્કેટીંગ યાર્ડના ડીરેકટર તેમજ સામાજીક કાર્યકર તરીકે એક અનોખી છાપ ધરાવે છે.

તેમજ ધાર્મિક કામોમાં અને સંસ્થાઓમાં અચુક સેવાઓ કરે છે. જીવનના ૩૮ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે તે બહોળો મિત્ર મંડળ તેમજ લોકચાહના ધરાવતા તેમના મો.૯૮૯૮૭ ૪૭૪૭ર ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.

(4:13 pm IST)