Gujarati News

Gujarati News

News of Wednesday, 20th September 2023

અંકિત ડોબરીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા.૨૦: સેવા માટે હમેશ માટે તત્‍પર રહેતા નોખી માટીના યુવાન અંકિતભાઈ ડોબરીયાનો આજે જન્‍મદિવસ છે. નાની વયે જ બિઝનેસ ક્ષેત્રે ડગ માંડ્‍યા છે બહોળું મિત્રવર્તુળ ધરાવે છે. જન્‍મદિનની નિમિત્તે ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષી રહી છે.

(4:13 pm IST)