Gujarati News

Gujarati News

News of Wednesday, 20th September 2023

રાજ હીરાણીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ વાણંદ સમાજના અને યુટયુબમાં સિલ્‍વર પ્‍લે બટન હાંસલ કરનાર રાજ હીરાણીનો આજે જન્‍મદિવસ છે. તેઓને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(11:50 am IST)