Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

જુનુ એટલુ સોનુઃ ભાજપના મુખ્‍ય પ્રવકતા યમલ વ્‍યાસનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના જાહેર જીવનમાં જાણીતા અમદાવાદના જાણીતા ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ શ્રી યમલ વ્‍યાસ આજે ૧૯ સપ્‍ટેમ્‍બરે ગણેશ ચતુર્થીના શુભદિને યશસ્‍વી જીવનના ૬૬માં વર્ષમાં પ્રવેશતા તેમના પર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. તેઓ વર્ષોથી ભાજપના રંગે રંગાયેલા છે. પ્રદેશ ભાજપ મીડિયા સેલના સંયોજક અને ત્રીજા નાણા પંચના પૂર્ણકાલીન સભ્‍ય તરીકે તેમની કામગીરી યશસ્‍વી રહી છે. રાજકારણ શેર બજાર, સમાજ જીવન વગેરેના પ્રભાવક લેખક અને વકતા છે.તેઓ હાલ ગુજરાત ભાજપના મુખ્‍ય પ્રવકતા છે. (મો.૯૮૨૫૩  ૧૧૭૭૭) અમદાવાદ

(2:00 pm IST)