Gujarati News

Gujarati News

News of Monday, 18th September 2023

મધુસુદન માણેકનો કાલે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૮:વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા, માતા-પિતાના ભકત અને સીતારામ જયોતિષ કાર્યાલયના સંચાલક મધુસુદનભાઇ માણેકનો કાલે તા. ૧૯ મંગળવારે જન્‍મ દિવસ છે.

(3:15 pm IST)