Gujarati News

Gujarati News

News of Monday, 18th September 2023

ગુજરાતના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાત રાજય ચૂંટણી પંચના કમિશનર શ્રી સંજયપ્રસાદનો જન્‍મ તા. ૧૮ સપ્‍ટેમ્‍બર ૧૯પ૯ના દિવસે થયેલ છે. આજે ૬પમાં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ આઇ.એ.એસ. કેડરમાં અધિક મુખ્‍ય સચિવ પદેથી નિવૃત થયા બાદ ચુંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. મુળ દિલ્‍હીના વતની છે. ફોન નં. ૦૭૯-ર૩રપર૧૪૯ મો. ૯૯૭૮૪ ૦૬૩૪૮ ગાંધીનગર

(3:12 pm IST)