Gujarati News

Gujarati News

News of Monday, 18th September 2023

વડોદરાના ભૂતપૂર્વ મેયર ભરત ડાંગરનો જન્‍મદિન

રાજકોટ : ભાજપના પ્રદેશ પ્રવકતા અને વડોદરાના ભૂતપૂર્વ મેયર ડો. શ્રી ભરત ડાંગરનો જન્‍મ તા. ૧૮ સપ્‍ટેમ્‍બર ૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪૬માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેઓ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં ટેકનોલોજી અને એન્‍જિનિયરીંગના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. બેંક ઓફ બરોડાના ડીરેકટર તરીકે તેમની કામગીરી ઉલ્લેખનીય રહી છે. સંગઠનલક્ષી કાર્યમાં સતત સક્રિય છે. મો. ૯૦૯૯૦ ૮૯૯૯૯ વડોદરા.

(2:33 pm IST)