Gujarati News

Gujarati News

News of Saturday, 16th September 2023

મંથન અને માનસી મહેતાનો જન્‍મદિવસ

રાજકોટઃ મુળ ગોંડલ હાલ રહેતા હિતેશ રાજુભાઈ મહેતાના પૂત્ર મંથન અને પુત્રી માનસી નો આજે જન્‍મદિવસ છે પપ્‍પા હિતેષ મહેતા અને મમ્‍મી હિરલ મહેતા  તેમજ દાદા રાજુભાઈ અને દાદી માલતીબેન નાના મુકેશભાઈ  અને નાની જયાબેન તથા મામા પ્રણવ, ધ્રુવ અને તેમજ ભાઈ સાર્થક,સમર્થ, મંત્ર દીદી, ટ્‍વિંકલ સહિતનાં મહેતા પરિવારના તમામ સગા સંબંધીઓએ શુભકામનાઓ પાઠવ્‍યા છે મો.નં. ૭૮૭૮૨ ૭૩૭૯૭, ૯૯૯૮૯ ૫૪૬૬૧ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(4:26 pm IST)