Gujarati News

Gujarati News

News of Friday, 15th September 2023

જુનાગઢના પત્રકાર ચિરાગ રાજગોરનો જન્‍મદિવસ

જુનાગઢ,તા.૧૫ :  યુવા પત્રકાર ચિરાગભાઇ રાજગોર નો આજે જન્‍મદિવસ છે.તેઓ મીડીયા જગત સાથે સંકળાયેલ છે.  પત્રકારત્‍વ ક્ષેત્રે ખૂબ આગવી ઓળખ ઊભી કરી હાલ સોરઠ પ્રેસ , ગુજરાત પ્રણામ દિવ , સૌરાષ્‍ટ્ર મીડીયા અને સ્‍વસ્‍તિક ન્‍યુઝ , શરૂઆત દૈનિક , બુલેટિન ઇન્‍ડિયા જેવા પ્રિન્‍ટ મિડિયા તેમજ ડિજિટલ મિડિયા માં સુરત / જુનાગઢ વિસ્‍તારમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્‍મદિન નિમિત્તે મો.નં.૯૬૮૭૮ ૪૪૪૯૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:04 pm IST)