Gujarati News

Gujarati News

News of Thursday, 14th September 2023

જુનાગઢના જૈન યુવા અગ્રણી હાર્દિકભાઇ ઉદાણીનો જન્‍મદિન

જુનાગઢ : જૈન સમાજના યુવા અગ્રણી હાર્દિકકુમાર ભરતભાઇ ઉદાણીનો આજે ૩૪ મો જન્‍મ દિવસ છે.

નેટ એકસપ્રેસ સાયબર કાફેનું સંચાલન કરતા અને જુનાગઢ અકિલા બ્‍યુરોના ઇમેઇલ ઓપરેટર હાર્દિકભાઇ તેના કાકા સેવાભાવી કોર્પોરેટર ઉદાણી હિતેષભાઇની જેમ સમાજ સેવા કરી રહ્યા છે. આજે તેઓ ૩૩ વર્ષ પુરા કરી ૩૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્‍યારે તેમના મો. ૮૨૦૦૩ ૮૩૩૪૭ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છ.ે

(1:24 pm IST)