Gujarati News

Gujarati News

News of Wednesday, 13th September 2023

સાર્થક વોરાનો જન્‍મ દિવસ

રાજકોટ : રાજકોટના મયુરભાઈ વોરા ના પુત્ર સાર્થક નો આજે ૧૩ મી સપ્‍ટેમ્‍બરને બુધવારે જન્‍મદિવસ છે.

પ્રમોદાબેન વોરા (દાદી), મયુરભાઈ વોરા (પપ્‍પા), મિત્તલબેન વોરા (મમ્‍મી), નીરવભાઈ વોરા (મોટા પપ્‍પા), ખુશ્‍બુબેન વોરા   (મોટા મમ્‍મી), રાજુભાઈ મહેતા (નાના), માલતીબેન મહેતા (નાની), હિતેશ મહેતા (મામા), હિરલ મહેતા (મામી), પીન્‍ટુભાઈ સાવલિયા (માસા), કોમલબેન સાવલિયા (માસી), (ભાઈ - બહેન)- સમર્થ,મંથન,મંત્ર, યશ્વી, અનાયા, અનિકા,  માનસી, ટ્‍વિંકલએ શુભેચ્‍છા પાઠવી છે.

(5:05 pm IST)