Gujarati News

Gujarati News

News of Wednesday, 13th September 2023

દીપેશ પરમારનો જન્‍મદિન

પડધરી ભાજપ સોશ્‍યલ મીડિયા કન્‍વીનર

રાજકોટઃ પડધરી તાલુકા ભાજપ સોશિયલ મીડિયા કન્‍વીનર બુથ ઈન્‍ચાર્જ દીપેશ પરમારનો આજે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૩૦ વર્ષ પુરા કરી અને ૩૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓના જન્‍મદિને મો.૯૮૯૮૭ ૭૩૭૧૮ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(2:16 pm IST)