Gujarati News

Gujarati News

News of Tuesday, 12th September 2023

રાજકોટના યુવા એડવોકેટ સતિષ મુંગરાનો જન્‍મદિવસ

રાજકોટ : રાજકોટ બાર એસોસીએશનના સભ્‍ય અને રેવન્‍યુ પ્રેકટીશ કરતા રાજકોટના યુવા એડવોકેટ સતિષ પી. મુંગરાનો આજે જન્‍મદિવસ છે.

એડવોકેટ મુંગરાએ આજે તેમના યશસ્‍વી જીવનના ૩૧ વર્ષ પૂર્ણ કરી ૩રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સતિષભાઇ તેમના ગુરૂબંધુ રોહિતભાઇ સાથેજ જોડાઇને રેવન્‍યુ તેમજ સિવિલ પ્રેકટીસ કરી રહ્યા છે. તેઓ તેમના મળતાવડા સ્‍વભાવને લઇને એડવોકેટ મિત્રોમાં સારી એવી ચાહના ધરાવે છે. આજે તેમના જન્‍મ દિવસ નિમિતે તેમના મો. ૯૮૭૯૧ ૯૯૦૩ર ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે

(4:39 pm IST)