Gujarati News

Gujarati News

News of Tuesday, 12th September 2023

કેશોદના યુવા પત્રકાર નરેશ રાવલીયાના પુત્ર આવ્‍યાનનો આજે જન્‍મદિવસ

કેશોદ, તા.૧૨: કેશોદ તાલુકામાં પ્રિન્‍ટ અને ઈલેક્‍ટ્રોનિક મીડિયાના માધ્‍યમથી પત્રકારત્‍વ કરી લોકોના પ્રશ્‍નોને વાચા આપવા સતત પ્રયત્‍નશીલ રહેતા  કેશોદના પત્રકાર નરેશ રાવલીયાના પુત્ર આવ્‍યાનનો આજે ચોથો જન્‍મ દિવસ છે પરિવારમાં સદાય આનંદ કિલ્લોલનું વાતાવરણ ગુંજતું રાખતા આવ્‍યાનનાં જન્‍મ દિવસે તેમના પરિવારજનો સગા સ્‍નેહીઓ જ્ઞાતીજનો રાજકીય સામાજીક આગેવાનોએ જન્‍મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

(2:05 pm IST)