Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મોટા દેવળીયાના ઉદ્યોગપતી ઇશ્વરભાઇ પાડીયાનો જન્મદિવસ

ભાવનગર તા. ૩ : ભાવનગર મૂળ અમરેલી જી.ના મોટા દેવળીયા ગામના વતની અને હાલ મુંબઇ (મલાડ) નિવાસી ઉદ્યોગપતી ઇશ્વરલાલ પાડીયાનો મંગળવારે કાલે તા.૪ ના જન્મ દિવસ છે. મિત્રો-શુભેચ્છકો તેમને જન્મદિનની એડવાન્સ શુભેચ્છા પાઠવી છે.(

(10:59 am IST)