Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સુખદેવભાઇ ડોડીયાનો આજે જન્મ દિન

રાજકોટઃ શહેર ભાજપના વોર્ડ નં. ૬ ના કાર્યકર ત્થા વોર્ડ ઉપ-પ્રમુખ શ્રી સુખદેવભાઇ ગંગદાસભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૯ વર્ષ પૂર્ણ કરી પ૦માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. મો. ૯૩૭૬૬ ૬૭પ૦૦

(3:32 pm IST)