Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અમદાવાદના ડે. મ્યુ. કમિશનર જી.એચ. સોલંકીનો જન્મદિન

રાજકોટ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ કમિશનર (દક્ષિણ-પશ્ચિમ ઝોન) તરીકે ફરજ બજાવતા શ્રી જી.એચ. સોલંકીનો જન્મ તા. ૧ ઓગષ્ટ ૧૯૬૯ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બનાસકાંઠા જિલ્લાના વડગામના વતની છે. ભૂતકાળમાં વલસાડમાં નિવાસી નાયબ કલેકટર, વીરમગામમાં પ્રાંત અધિકારી, ગાંધીનગરમાં જમીન સુધારણા નાયબ કમિશનર, ઉદ્યોગ વિભાગમાં સંયુકત ઉદ્યોગ કમીશનર જી.આઇ.ડી.સી.માં વહીવટી નિયામક વગેરે પદ પર રહી ચુકયા છે.

ફોન નં. ૦૭૯-ર૬૮૪૧ર૦૭, મો. ૯૮૭૯૧ ૧૦૦૯૦ ગાંધીનગર.

(3:30 pm IST)