Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જુનાગઢના કોર્પોરેટર હરેશ પરસાણાનો જન્મ દિવસ

જુનાગઢ તા. ૧ :.. જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર અને ભાજપાના ઉપપ્રમુખ હરેશભાઇ પરસાણાનો આજે પ૩મો જન્મ દિવસ છે.

શ્રી પરસાણા તેમના વોર્ડમાં પાણી - ગટર - રોડ રસ્તા સહિતના પ્રજાલક્ષી કામો સતત પોતે માથે ઉભા રહી નિરક્ષણ કરી પ્રજાલક્ષી કામગીરી કરી લોકોમાં લોકપ્રિય બન્યા છે. અને એક જાગૃત નગરસેવક અને ભાજપના કર્મઠ કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. આજે તેઓના જન્મ દિન નિમિતે તેમના શુભેચ્છકો મો. નં. ૯૪ર૬૭ ૧૭૬૭૬ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:52 pm IST)