Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

દિલીપ ગાંધી રંગાઇ ગયા રંગમાં 'સમય' તણા સંગમાં...હેપી બર્થ ડે

રાજકોટ : જિલ્લા ભાજપના જુના અને જાણીતા અગ્રણી શ્રી દિલીપ ગાંધી આજે જન્મદિનની શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ ૧૯પ૬ ના વર્ષની તા. ૧ ઓગસ્ટે થયેલ. આજે ૬પમાં વર્ષના દરવાજે ટકોરા માર્યા છે. તેઓ મુળ પડધરીના વતની છે. ભુતકાળમાં જિલ્લા ભાજપના મહામંત્રી અને જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન પદે રહી ચૂકયા છે. ભાજપ સંગઠન પર્વના જિલ્લા ઇન્ચાર્જ તરીકે તેમણે પ્રશંસનીય કામગીરી કરેલ. તેઓ સમયની કદમ મિલાવી શકે છે. રંગાઇ ગયા રાજકારણના રંગમાં 'સમય' તણા સંગમાં... મો. ૯૪ર૮ર ૦પરપર અને મો. ૮૮૬૬ર ર૩૮૯૧ રાજકોટ

(11:39 am IST)